મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન ધર્મ યાત્રાનું ભવ્ય સ્વાગત, રાજમાર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા


SHARE





મોરબીમાં સનાતન ધર્મ યાત્રાનું ભવ્ય સ્વાગત, રાજમાર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા

ગુરજાતમાં સનાતન ધર્મની જાગૃતતા માટે શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા આજે મોરબીના આંગણે આવી હતી ત્યારે મોરબીના પરાબજાર, નહેરુ ગેઇટ ચોક સહિતના વિસ્તારમાં સાધુ સંતો સહિતનાઓ દ્વારા તલવાર બાજી સહિતના કરતબો કર્યા હતા ત્યારે મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા

શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડા મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી કૃષ્ણાનંદપૂરી મહારાજની પ્રેરણાથી શ્રી સનાતન ધર્મની જાગૃતતા માટે ગુજરાતમાં શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા તા. ૨૪ ને વિજયાદશમીથી નીકળી છે અને ભગવાન દ્વારકાધીશજીના સાનિધ્ય દ્વારકાથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને દ્વારકાથી નીકળેલ આ યાત્રા જુદાજુદા વિસ્તારોમાં ફરી રહી છે અને સુદામાનગરી પોરબંદર ખાતે આ યાત્રા પૂરી કરવાની છે જો કે, આજે આ સનાતન ધર્મ યાત્રા મોરબી શહેરમા આવી હતી ત્યારે મોરબીના પરાબજાર, નહેરુ ગેઇટ ચોક, શનાળા રોડ સહિતના વિસ્તારમાં સાધુ સંતો સહિતનાઓ દ્વારા તલવાર બાજી સહિતના કરતબો કરવામાં આવ્યા હતા અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા અને આ યાત્રા આજે મોરબીથી રાજકોટ (રણુજા મંદિર) તરફ જવા માટે આગળ વધી હતી 




Latest News