હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના તુલસીપાર્કમાં રહેતા નવઘણભાઇ બાંભવાને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE











મોરબીના તુલસીપાર્કમાં રહેતા નવઘણભાઇ બાંભવાને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબીના શનાળા બાયપાસ તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા નામચીન માથાભારે સખ્શ સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકી હતી જે મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે માથાભારે સખ્શને પાસા હેઠળ ડીટેઇન કરીને હાલમાં અમદાવાદની સાબરમતી જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મોરબીના રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ અને તેની ટિમ કામ કરી રહી છે દરમ્યાન જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સબંધીસરકારી કર્મચારીની ફરજ રૂકાવટધાકધમકી વિગેરે ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલ છે દરમ્યાન નવઘણભાઇ મોહનભાઇ બાંભવા જાતે ભરવાડ (૩૦) રહે. શનાળા બાયપાસ તુલસીપાર્ક સોસાયટી મોરબી વાળાની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને મંજૂર કરવામાં આવતા પોલીસે તા ૧૦/૫ ના રોજ પાસા એકટ તેને તુલસીપાર્ક ખાતેથી પકડી લઈને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News