ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ


SHARE







મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ

મોરબીમાં કોંગ્રેસ દ્વારા પુસ્તક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોઈપણ પરિવારના બાળક જે ધોરણ ભણીને પાસ થઈ ગયા હોય તે જૂના પુસ્તકોને દાનમાં આપવા માટે અપીલ કરવામાં આવી છે

મોરબીમાં આ રીતે લોકોની પાસેથી વિદ્યાર્થીઓના જૂના પુસ્તકોને એકત્રિત કરીને જરૂરિયારમંદ પરિવારના બાળકોને આ પુસ્તક આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના લોકો તરફથી આ સેવકાર્યમાં સહકાર આપવામાં આવે તેઓ અનુરોધ કરવામાં આવેલ છે જે લોકોને પુસ્તકોનું દાન આપવું હોય તેને મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય કાર્યાલય દુકાન નં ૫-૬ગ્રાઉન્ડ ફ્લોરલક્ષ્મી ચેમ્બરશુભ હોટલની બાજુમાંશનાળા રોડ મોરબી ખાતે પુસ્તકો આપી શકશે તેમજ એલ.એમ. કંઝારીયા (૯૪૨૬૨ ૨૬૧૭૫), કે.ડી. બાવરવા (૯૮૨૫૧ ૩૯૯૯૨), મહેશભાઇ રાજ્યગુરુ (૮૧૬૦૨ ૭૨૭૪૬) અને કે.ડી. પડ્સુંબિયા (૯૯૭૯૧ ૩૭૫૫૫) નો સંપર્ક કરીને તેને પણ પુસ્તક આપી શકાશે






Latest News