અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો


SHARE





મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો

આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા દર પુષ્યનક્ષત્ર પર આયુર્વેદિક રસીકરણ એટલે સુવર્ણપ્રાશન ટીપાનો વિનામૂલ્યે કેમ્પ યોજાય છે. જેમાં ગઈકાલે મોરબી કેમ્પમાં ૨૩૩૫ બાળકોએ લાભ લીધો હતો આ ટીપા પીધા બાદ દરેક બાળકોને લાકડાની એન્ટિક ગિફ્ટ પણ આપવામાં આવી હતી સાથે સાથે બાળકોમાં આયુર્વેદ પ્રત્યે રુચિ જાગૃત થાય અને આયુર્વેદને જાણે તે માટેની કોમ્પીટીશનનું પણ આયોજન થયું હતું. તેમાં પણ બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મુખ્ય આયોજક રાજભાઈ પરમાર, ક્રિષ્નાબેન, અરુણાબેન, ભુપેન્દ્રભાઈ, રીતેશભાઈ, વિનોદભાઈએ સેવા આપી. તથા હિતેશભાઈ પટેલ, શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, તથા રાજભાઈ પરમારે આ કેમ્પમાં સહયોગ આપ્યો હતી અને મોરબીની સાથે સાથે શનાળામાં ૫૫ બાળકોએ, ટંકારામાં ૪૨૫ બાળકોએ, લજાઈ ૮૭ બાળકોએ વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીધા હતા આ કેમ્પમાં ગીતાબેન, ચંદ્રકાન્તભાઈએ સેવા આપી હતી




Latest News