મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા


SHARE











મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ભારતી દ્વારા લેવામાં આવતી સંસ્કૃત ગૌરવ પરીક્ષાના પ્રમાણપત્રો આપી ૩૪૭ સંસ્કૃત અનુરાગીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.જેમા ધોરણ ૬ થી ૧૨ ના ભાઈ-બહેનો, ઉપરાંત વાલીઓ, અન્ય વ્યવસાય-નોકરી કરતા ભાઈઓ-બહેનો, ગૃહિણીઓ વિગેરે સંસ્કૃત અનુરાગીઓ જોડાયા હતા અને આ માધ્યમથી સંસ્કૃતને પોતાના જીવનમાં પરિવારમાં, સમાજમાં સંસ્કૃતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ-પ્રયત્ન કર્યો હતો. સંસ્કૃતમાં રસરુચી ધરાવનાર દરેક ભાઈઓ-બહેનોને આહ્વાન છે આ માટે સંસ્કૃત આવડવું જરુરી જ છે એવું નથી, ઈચ્છા અને મન હોવું જોઈએ.તમે પણ જોડાઈ શકો છો અને વ્યક્તિત્વ વિકાસ, રાષ્ટ્ર વિકાસના કાર્યમાં ભાગીદાર થઈ શકો છો.તેમ નવનિર્માણ ક્લાસીસના સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ જણાવેલે છે






Latest News