મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE





મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

૧૨ જાન્યુ. ૧૮૬૩ ભારતમા એક યુગ પુરુષનો જન્મ થયો હતો જેને આજની તારીખે લોકો સ્વામી વિવેકાનંદજીના નામથી જાણે છે તેની જન્મજયંતિને ભારતદેશ રાષ્ટ્ર યુવાદિવસ તરીકે મનાવે છે ત્યારે તેમનુ જીવન પણ આજના યુવા માટે અત્યંત પ્રેરણાદાયક છે. ત્યારે ભારતના પહેલા સાધુ જેમને આધ્યાત્મિકતા અને રાષ્ટ્રવાદ બને સાથે રાખીને ભારતદેશની સંસ્કૃતિનો પરિચય વિશ્વને કરાવ્યો હતી અને શિકાગોની ધર્મ સભામા આપેલી તેમની સ્પીચ હોઈ કે ભારતભ્રમણ દ્વારા હિન્દુધર્મનો પ્રચારકાર્ય વિશ્વવંદનીય છે આવા યુગ પુરુષથી પ્રેરિત થયને મોરબીને રાજકોટમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્તદાનનુ કાર્ય ચાલી રહ્યુ છે જે દિવસ રાત લોકોની બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂરી પાડતું હોય છે ત્યારે આજે યુવા દિવસ નિમિત્તે યુવા આર્મી ગ્રુપમોરબીના યુવાનો દ્વારા મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને સ્વચ્છ કરીને ફુલહાર ચડાવી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.




Latest News