અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળાના બાળકોને સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તેવી વસ્તુઓની ભેટ અપાઈ


SHARE





મોરબીની સરકારી શાળાના બાળકોને સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તેવી વસ્તુઓની ભેટ અપાઈ 

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં મોરબીની સરકારી શાળાના બાળકોને સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તેવી વસ્તુઓની ભેટ અપાઈ હતી. મોરબીમાં આવેલ પ્રાથમિક સરકારી શાળાઓમાં ભાવિ યુવાનોમાં સકારાત્મક અને રચનાતમાંક ખીલવાના હેતુથી તેમનામાં નાનપણથી જ સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તથા રચનાત્મક કાર્ય દ્વારા ક્રિએટિવિટીમાં વધારો થાય તેવા ઉદેશથી ચિત્રકલા બુક, કલર સ્કેચ પેન અને પુસ્તકો (બાલ સાહિત્ય)નું વિતરણ કરવામાં આવ્યુ હતું અને આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ સરકારી શાળાના બાળકોને સ્વામી વિવેકાનંદજીને પોતાના આદર્શ માની તેમના જીવનમાંથી પ્રેરણા લઈને  દેશ માટે કંઈક કરી છુંટવાની શીખ આપી હતી.




Latest News