જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બીએસસી સેમ-૫ ના પરિણામમાં નવયુગ કોલેજનો દબદબો


SHARE











મોરબી જિલ્લામાં બીએસસી સેમ-૫ ના પરિણામમાં નવયુગ કોલેજનો દબદબો

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે સર્વોતમ રીઝલ્ટનો એકમાત્ર વિકલ્પ એટલે નવયુગ ગ્રૂપ ઓફ કોલેજ છે ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએસસી સેમ-૫ ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં પ્રથમ ત્રણેય વિદ્યાર્થીઓ નવયુગ કોલેજના છે હાલમાં જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બીએસસી સેમ-૫ ના પરિણામમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતાના શિખરો સર કર્યા છે જેમાં મોરબી જિલ્લા પ્રથમ ક્રમે પંડ્યા પ્રેક્ષા અને ગજેરા દક્ષિતા ૯૩.૭૮%, દ્વિતીય ક્રમે વડાવિયા રાધિકા અને રૈયાણી પ્રિયાંશી ૯૨.૬૭%, તૃતીય આદ્રોજા ક્રમે સુમન ૯૨.૪૪% પાસ થયેલ છે આ અભુતપુર્વ સિધ્ધિ મેળવીને નવયુગ મહિલા સાયન્સ કોલેજ ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી એક માત્ર કોલેજ બનીને બીએસસી કરનારા સ્ટુડન્ટ્સ માટેનો ઉત્કૃષ્ટ વિકલ્પ બની ગઈ છે આ સર્વશ્રેષ્ઠ પરિણામ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.






Latest News