મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો


SHARE





તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો

મોરબીના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે અને ડીવાયએસપી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનના પીઆઇ વાય.બી.જાડેજા અને તેની ટિમ કામ કરી રહી  છે તેવામાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ તેમજ ચીલ ઝડપમાં ગયેલ સોનાનો ચેનને પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા, રવીભાઇ પટેલ તથા અન્ય સ્ટાફ દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવેલ છે. અને કુલ ૩૨ મોબાઈલ જેની કિંમત ,૦૮,૭૯૧ તેમજ એક સોનાનો ચેન જેની કિંમત ,૭૫,૦૦૦ આમ કુલ મળીને ,૮૩,૭૯૧ ની શોધીને એસપી મુકેશકુમાર પટેલ તેમજ ડીવાયએસપી જે.એમ.આલ અને પીઆઇ વાય.બી.જાડેજાના હસ્તે પરત આપવામાં આવેલ છે.




Latest News