વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો


SHARE







મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો

મોરબી રવાપર ચોકડી પાસેથી તા.૫-૮-૨૬ ના રોજ રોકડ રકમ મળેલ છે.જેના ખોવાયેલ હોય તેણે સંપર્ક કરવા જણાવેલ છે.મોરબીના રવાપર ગામ પાસે કેનાલ ચોકડી નજીકથી રોકડ રકમ મળેલી છે.અને તે રોકડ રકમ જેની ખોવાયેલી હોય તે મૂળ ધણીને પૈસા મળી જાય તે માટે મળેલ રકમ પરત કરવાની છે.તે માટે યોગ્ય હકીકત-વર્ણન જણાવી યોગ્ય એંધાણ આપનાર વ્યક્તિને જ તે રકમ આપવામાં આવશે.હાલ આ રકમ મોરબીના મહેન્દ્રભાઈ અઘારાને મળેલી હોય તેઓના મોબાઈલ નંબર 97262 76000 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
 




Latest News