મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા


SHARE





મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વીડી જાંબુડીયા ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા 6 શખ્સો મળી આવ્યા હોય પોલીસે 17,800 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી જ્યારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રવાપર ગામે જુગારની રેડ કરીને છ શખ્સોને જુગાર રમતા પકડી લઈને તેની પાસેથી 22,500 ની રોકડ કબજે કરવામાં આવી છે

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે રાજેશભાઈ કાંજીયાના ઘરની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સિંધાભાઈ લીલાભાઈ સારલા 27, મુકેશભાઈ નભાભાઈ સાવડીયા 25, રમેશભાઈ લાલાભાઇ દેકાવાડિયા 23, ભરતભાઈ રામસિંગભાઈ કાંજિયા 38, મહેશભાઈ પરબતભાઈ કાંજિયા 32 અને લાલાભાઇ સવસીભાઈ દેકાવાડિયા 55 વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 17,800 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના રવાપર ગામે રામજી મંદિરની પાછળના ભાગમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ ચાડમિયા 48, લખમણભાઇ વાલજીભાઈ માકાસણા 52, તનસુખાભાઈbજેમલભાઈ વાછાણી 52, ભરતભાઈ અખાભાઈ સુથાર 42, રાકેશભાઈ જીવરાજભાઈ લો 35 અને સંજયભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા 40 રહે બધા રવાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 22,500 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News