જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો


SHARE











મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન દ્વારા તાજેતરમાં વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અનવયે શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.તા.૩૦ મી ડિસેમ્બરના વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું સો વર્ષની જૈફ વયે અવસાન થતાં નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ભાઈ પંકજભાઈના નિવાસ્થાને પહોંચીને માતાના અંતિમ દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંતિમવિધિમાં જોડાયા હતા અને માતાના પાર્થિવદેહને મુખાગ્ની આપી હતી ત્યારે આ દુઃખની ઘડીમાં રામધન આશ્રમ પરિવાર વતી મહંત ભાવેશ્વરીબેન દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ મોરબીના મકનસર ગામ પાસે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્ય એવા રત્નેશ્વરીબેનની કથા ચાલુ હોય કથા દરમિયાન કથાકાર રત્નેશ્વરીબેને સ્વર્ગસ્થ હીરાબાના અવસાન અન્વયે કથા દરમિયાન શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી તેઓની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી રામધૂન બોલાવી હતી






Latest News