મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોતરી સ્પર્ધામાં જોડાવા અપીલ


SHARE







મોરબીમાં ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોતરી સ્પર્ધામાં જોડાવા અપીલ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરિત  "આર્યભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્દ મોરબી દ્વારા આયોજીત વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે જન જાગૃતિથી નવજીવન સારવારથી વધુ સારી છે કાળજીએ પણ જયારે બીમારી અસાધ્ય હોય વિષય પર ઘરે બેઠા આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરીત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા.૧-૧૨ વિશ્વ એઈડ્સ દિવસને અનુસંધાને "એઈડ્સથી બચવા માટે પ્રચારનો  કરો સંકલ્પ - આ બીમારી સામે લડવાનો છે એક જ વિકલ્પ"  સમાજમાં એઈડ્સ સામે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ એટલે કે જન જાગૃતિથી નવજીવન આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન  કરેલ  છે.

જેમાં કેટેગરી મુજબ પ્રશ્નોનો જવાબ વિડીયો બનાવીને છેલ્લી તા.૧-૧૨ રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી એક નંબર ઉપર મોકલવૈનો રહેશે.કેટેગરી-૧ ધો.૧.૨.૩.૪ માટે રોગ પ્રતિકારક શકિત વધારવા શું શું કરવું જોઈએ?, કેટેગરી-૨ ધો.૫.૬.૭.૮ માટે રોગ પ્રતિકારક શકિત જાળવવા માટે શું કરવું જોઈએ ? કેટેગરી-૩ ધો-૯.૧૦.૧૧.૧૨ માટે અસાધ્ય -કષ્ટસાધ્ય રોગો માં દર્દી અને પરિવારની દશા અને વ્યથા જણાવો. કેટેગરી-૪ કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે સારવારથી વધુ સારી છે કાળજી એ પણ ત્યારે કે જ્યારે બીમારી અસાધ્ય હોય સમજાવતા વિડીઓ બવાવવાના રહેશે.




Latest News