મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકામાં વહીવટદાર તરીકે યુ.વી. કાનાણી મુકાયા


SHARE











વાંકાનેર નગરપાલિકામાં વહીવટદાર તરીકે યુ.વી. કાનાણી મુકાયા

વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે જેથી કરીને ત્યાંનો વહીવટ સાંભળવા માટે હાલમાં સરકાર દ્વારા વહીવટદાર મૂકવામાં આવ્યા છે અને વાંકાનેર પાલિકાના વહીવટદાર તરીકે વાંકાનેરના મામલતદારને મૂકવામાં આવેલ છે

વાંકાનેર નગરપાલિકાને નાણાકીય બાબતને લઈને ગત શનિવારે સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે અને વાંકાનેર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા દ્વારા સરકારે વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવાનો આદેશ કરવામાં આવતાની સાથે જ પાલિકામાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરોને સીલ કરી હતી અને રેકોર્ડ બુક તેમજ ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કર્યું હતું ત્યાર બાદ સરકારમાંથી આ પાલિકા માટે વહીવટદાર મૂકવામાં આવશે તે નિશ્ચિત હતું તેવામાં આજે મોડી સાંજે વાંકાનેર પાલિકાના વહીવટદાર તરીકે વાંકાનેરના મામલતદાર યુ.વી. કાનાણીને મૂકવામાં આવ્યા છે 






Latest News