મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત


SHARE











મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત

મોરબી નગરપાલિકા દ્વારા લોકોએન રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને મોરબીના પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવીને ત્યારે રજડતા ઢોરને પકડીને મૂકવામાં આવે છે તેના નિભાવ માટે દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેથી કરીને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રજડતા ઢોરની સમસ્યા હતી તેનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો ન હતો જો કે, પાલિકાના વર્તમાન પ્રમુખ કે.કે. પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેની ટીમ દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આખા ગુજરાતમાં એક માત્ર મોરબી નગરપાલિકા દ્વારા નંદીઘરનું સંચાલન કરવામાં આવે છે આ નંદીઘરમાં આજની તારીખે ૨૨૦૦ જેટલા ગૌ વંશોનો નિભાવ કરવામાં આવી રહયો છે જેના માટે મોરબીમાં બજરંગ ધૂન મંડળ, ધક્કા વાળી મેલડી માતાજી મંદિર, શામજીભાઈ રંગપરિયા, વિનુભાઇ રૂપાલા સહિતના દાતાઓ દ્વારા અવિરત પણે દાન આપવામાં આવે છે જેથી કરીને આ દાતાઓના સન્માન માટેનો કાર્યક્રમ પંચાસર રોડે બનાવવામાં આવેલા નંદીઘર ખાતે રાખવામા આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાકારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ તેમજ તમામ ચેરમેન અને સદસ્યઓ તથા પાલિકાના અધિકારીઑ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા






Latest News