મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયત સદસ્ય અને દલિત સમાજના આગેવાનો દ્વારા જીજ્ઞેશ મેવાણીને મુક્ત કરવાની માંગ


SHARE











ટંકારા તાલુકા પંચાયત સદસ્ય અને દલિત સમાજના આગેવાનો દ્વારા જીજ્ઞેશ મેવાણીને મુક્ત કરવાની માંગ

ટંકારા તાલુકા પંચાયત સદસ્ય તથા દલિત સમાજ દ્રારા  વડગામના  ધારાસભ્ય  જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બિન કાયદેસર ધરપકડ કરેલ છે તેના વિરોધમાં અને જીજ્ઞેશ મેવાણીને સત્વરે મુક્ત કરવાની માંગ સાથે મામલતદારને  આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ સારેસા અને તાલુકાના દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા આ આવેદન પત્રમા જણાવ્યું હતું કે જીજ્ઞેશ મેવાણી અનુ. જાતિ ના હોય સમાજના નેતૃત્વને ડરાવવા અને દબાવવા ભાજપ સરકાર પ્રયાસ કરે છે પરંતુ આ લોકશાહી દેશમાં આવી તાનાશાહી અને હિટલર શાહી ચલાવી નહી લેવાઈ તાકીદે કેસ પાછો ખેંચી રીહા કરવા માટેની માંગ કરેલ છે અને  જો આમ કરવામાં નહી આવે તો ના છુટકે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે લડતના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.






Latest News