મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીના ડૉ.હસ્તલેખા મહેતા (હસ્તીબેન)ના બે કેમ્પનું આયોજન બે દાતા દ્વારા કરવામાં આવ્યું હતુ. અને સ્વ.મનીષા મનહરલાલ રાવલના પૌત્ર-પૌત્રી શ્લોક અને સ્વરાના જન્મ દિવસ નિમિત્તે ફૈબા નિવેદિતા શાસ્ત્રી તેમજ અન્ય એક મહિલા દ્વારા શ્રી લીલાપર પ્રાથમિક શાળા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ શિક્ષકોનું પણ હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતુ અને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં શાળાના આચાર્ય ડૉ.પારેજિયા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવેલ હતો. અને આ કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, કૌશિકાબેન રાવલ, નિવેદિતા શાસ્ત્રીએ સેવા આપી હતી.




Latest News