મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની ટીમ દ્વારા ચકમપર ગામે બેઠક યોજાઇ


SHARE





ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની ટીમ દ્વારા ચકમપર ગામે બેઠક યોજાઇ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબીના ચકમપર ગામે એન.ટી.ડી.એન.ટી એટલે શું ? એટલે કે સરકાર દ્વારા જે આપણા દીકરા દીકરીઓને શિક્ષણ અને નોકરીમાં જે જે લાભો મળતા હતા તે ૧૯૯૫ થી બંધ કરી દેવામાં આવ્યા છે તેને ફરી પ્રાપ્ત કરવા તે મુદાને લઈને મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતુજેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા મયુર બાબરીયાયોગેશજી ઠાકોરમોરબી તાલુકા પ્રમુખ જયદિપ ઝંઝવાડિયામોરબી તાલુકા ઉપપ્રમુખ સતીશજી ઠાકોરમોરબી જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાઠાકોર વિકાસ ટ્રસ્ટના પ્રદેશ મંત્રી ધનજીભાઈ શંખેસરિયાપત્રકાર વિષ્ણુ મજેઠિયાપ્રકાશભાઈ કોરોડિયાચકમપર ગામ સમિતીના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ સંજભાઈ ઝીંઝુવાડિયાઉપપ્રમુખ મુકેશ હમીરપરાઉપપ્રમુખ મહેશ દારોદરા,કાર્યકર્તા વડીલો મોટીસંખ્યામા હાજર રહ્યા હતા






Latest News