મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે


SHARE











મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે

મોરબી તાલુકાના નારણકા ગામમાં ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને નારણકા ગામમાં કરશનભાઈ ઓધવજીભાઈ મોરડીયા દ્વારા આગામી તા.૬-૩ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે રામજી મંદિર ચોક નારણકા ખાતે ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું  રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીઠડ ગૌ-સેવા રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવશે. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને આયોજક કરશનભાઈ મોરડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને વધુ માહિતી માટે મો.૯૯૧૩૫ ૪૦૭૨૩, ૯૭૨૭૬ ૩૨૨૧૫, ૯૪૨૬૯ ૮૧૬૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.






Latest News