મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હિન્દી ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતના કલાકારો પહોંચ્યા


SHARE





મોરબી જિલ્લામાં હિન્દી ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતના કલાકારો પહોંચ્યા

વાંકાનેરના પેલેસમાં હિન્દી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ કાલથી શરૂ થવાનું છે ત્યારે અભિનેત્રી સારાઅલી ખાન અને ચિત્રાંગદાસિંહ તેમજ અભિનેતા વિક્રાંત મૈસી સહિતના મોરબી જીલ્લામાં પહોચ્યા છે અને અક્ષયકુમાર પણ વાંકાનેરમાં ફિલ્મના શુટીંગ માટે આવે તેવી શક્યતા છે.

વાંકાનેરના પેલેસમાં અગાઉ અનેક હિન્દી ફિલ્મના શુટીંગ કરવામાં આવેલ છે ત્યારે હિન્દી ફિલ્‍મ ગેસ લાઈટના શુટીંગ તા 28 થી શરૂ થવાનું છે જેના માટે નૈમી કલાકારો મોરબી જીલ્લાના મહેમાન બનવાના છે અને વાંકાનેર પેલેસમાં જે ફિલ્મનું શૂટિંગ થવાનું છે તેના માટે બૉલીવુડ સ્ટાર સારાઅલી ખાન, ચિત્રાંગદાસિંહ તેમજ અભિનેતા વિક્રાંત મૈસી સહિતના મોરબી જીલ્લામાં પહોચ્યા છે  અને આવતીકાલથી વાંકાનેરના પેલેસ ખાતે આ હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે અને આ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર પણ મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવે તેવી શક્યતાઓ છે






Latest News