મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો


SHARE





મોરબીમાં કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો

મોરબી શહેરમાં સનાળા રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા મોરબીમાં ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા માટે આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના આગેવાનોએ કાળા વાવટા ફરકાવ્યા હતા ત્યારે 'ભાજપ હમસે ડરતી હૈ ઇસ લીયે પોલીસ કો આગે કરતી હૈ' સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોરચાર કરવામાં આવ્યા હતા આ તકે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ કાવર, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા, મહેશભાઈ રાજ્યગુરુ, રમેશભાઇ રબારી, કે.ડી.બાવરવા, ભાવેશભાઈ પટેલ, મુકેશભાઇ ગામી, દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી






Latest News