વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો


SHARE







વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ જડેશ્વર ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ લઘુરુદ્ર યજ્ઞ સર્વજન સુખાય સર્વજન હિતાય માટે કરવામાં આવ્યો હતો અને તેમાં મંદિરના મહંત રતિલાલ મહારાજ દ્વારા પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું અને આચાર્ય મનોજભાઈ જોશી, મુકેશભાઈ મહેતા, દીપકભાઈ પંડ્યા, અનિલભાઈ પંડ્યા, મયુરભાઈ, નીતિનભાઈ, ઉદયભાઈ, ધર્મેન્દ્રભાઈ, મધુભાઈ વિગેરેયજ્ઞ અને પૂજન વિધિ કરાવેલ હતી આ સંપૂર્ણ આયોજન લઘુ મહંત જીતેન્દ્ર પ્રકાશજીએ કર્યું હતું




Latest News