વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત


SHARE







વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત

(શાહરુખ ચૌહાણ દ્વારા) તાજેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે જણસી ખરીદીવા માટેની જેહરત કરવામાં આવી છે ત્યારે વનકનેર્ણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટેનું સેન્ટર આપવા એપીએમસીના ચેરમેન દ્વારા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ એહમદ કે. પીરઝાદા દ્વારા તા.૨૨-૧-૨૦૨૨ના રોજ જીલ્લા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને લેખીત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયેલ છે અને વર્ષ ૨૦૨૦૨૧મા સરકારએ વાંકાનેર તાલુકામાં માર્કેટયાર્ડમાં ચણા ખરીદીનુ સેન્ટર શરુ કરેલ હતું જો કે, આ વખતે પણ વાંકાનેર માર્કેટયાર્ડને ચણા ખરીદીનુ સેન્ટર આપવામાં આવે તેવી માંગણી તેઓએ કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં ગ્રામ્ય વિસ્તારમા વી.સી. મારફત ખેડૂતોની નોંધણી થાય છે જો માર્કેટ યાર્ડમા સેન્ટર શરુ કરવામા આવશે તો માર્કેટયાર્ડ દ્વારા નોંધણી માટે અલગ રૂમની ફાળવણી કરવામાં આવશે અને માર્કેટયાર્ડ વાંકાનેરને ચણાનુ ખરીદ કેન્દ્ર આપવામા આવે તો માર્કેટ યાર્ડમા આવતા નાનામા નાના ખેડૂતોને તેનો લાભ મળશે




Latest News