ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ


SHARE







વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ

(શાહરુખ ચૌહાણ દ્વારા)  વાંકાનેર શહેરની અંદર આજ તા ૨૨ થી રાત્રી કરફ્યુની અમલવારી શરૂ થવાની છે ત્યારે શહેરના જુદા જુદા રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજીક આગેવાનોને બોલાવીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એન.એ.વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં રાત્રી કર્ફ્યુની અમલવારી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને સરકાર દ્વારા રાત્રિના ૧૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેમાં વાંકાનેર શહેરના લોકો પણ હાલમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે જાહેર કરેલા કરફ્યુની અમલવારીમાં સાથ-સહકાર આપે તે માટે થઈને અધિકારી દ્વારા લોકોનો સહયોગ માંગવામાં આવ્યો હતો આ બેઠકમાં સકિલ પીરજાદા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા






Latest News