મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના માજી પ્રમુખના જન્મદિવસ નિમિતે સાડીનું વિતરણ કરાયું


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના માજી પ્રમુખના જન્મદિવસ નિમિતે સાડીનું વિતરણ કરાયું

વસ્ત્રદાન એ ઉત્તમ દાન છે તે કહેવત ને સાર્થક કરતા વર્ષ 2017 થી દર વર્ષે 29 મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ નિમિતે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીમતી પ્રીતિબેન કિશોરભાઈ દેસાઈ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવે છે તે અંતર્ગત કાયમી પ્રોજેક્ટ તરીકે 180 જેટલી વિધવા તેમજ જરૂરિયાત મંદ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલેખનીય છે કે, છેલ્લા નવ વર્ષથી પ્રીતિબેન દેસાઈના આર્થિક સહયોગથી સાડીનું વિતરણ કરવામાં આવે છે.આ તકે સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા, ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તેમજ મયુરીબેન કોટેચા અને સભ્યો સહિતના હાજર રહ્યા હતા.






Latest News