મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા


SHARE







મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા

મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ યુવા ટીમના પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા તાજેતરમાં દિલ્હી ખાતે ગયા હતા ત્યારે પ્રથમભાઈ કાંતિલાલ અમૃતિયા કેન્દ્રીય મંત્રી અને ગ્વાલયર સ્ટેટના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાને તેઓના નિવાસસ્થાનએ મળ્યા હતા ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખાસ કરીને પ્રતાંભાઈ અમૃતિયા ગુજરાતનાં હોવાથી તેઓને ગુજરાતીમાં “કેમ છો મજામા” એવું કહ્યું હતું ત્યારે બાદ તેઓની સાથે બીજી ઘણી બધી ચર્ચા થઈ હતી જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં યુવા વર્ગ વધુને વધુ તેઓના મિશન નવ ભારત સંગઠન સાથે જોડાઈ રહ્યા છે તેની અંગેની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા જે કામગીરી યુવાનો, મહિલા અને ખેડૂતોના હિત માટે કરવામાં આવે છે તે પણ ચર્ચા કરવાં આવી હતી.






Latest News