મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે ચાર બેટરી સાથે એક શખ્સને પોલીસે દબોચ્યો


SHARE











મોરબીના જેતપર રોડે ચાર બેટરી સાથે એક શખ્સને પોલીસે દબોચ્યો

મોરબીના જેતપર રોડે પાવડીયારી કેનાલ પાસે આવેલ કિશન પ્લસ મિનરલ્સ માટીના કારખાનામા પાર્ક કરેલ ટ્રકમાંથી બેટરીની ચોરી કરવામાં આવી હતી જે બનાવમાં બેટરી ચોરી કરનાર આરોપી પવન કરનસિંગ પુરબીયા (27) રહે. ઓરેકોન સિરામિક, લખધીરપુર રોડ, મોરબી. મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે કુલ મળીને ચાર બેટરી કબ્જે કરેલ છે અને 6,000 ની કિંમતનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને હાલમાં આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.






Latest News