મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાની ગાયત્રીનગર શાળામાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારાની ગાયત્રીનગર શાળામાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાની ગાયત્રીનગર પ્રા. શાળામાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ રશ્મિબેન વિરમગામા દ્વારા લિંગ સંવેદનશીલતા સપ્તાહ અંતર્ગત શાળા પરિવારના શિક્ષકોને બાળક જ્યારે સ્કૂલમાં પ્રવેશ મેળવે ત્યારથી શાળામાં અભ્યાસ પૂર્ણ કરી શાળા છોડે ત્યાં સુધીના સમય દરમિયાન શરીરમાં થતા શારીરિક ફેરફારો તથા બાળકોને લિંગ સંવેદનશીલ વિશે અભ્યાસની સાથે સમજાવવા પહેલ કરી હતી તથા બાળકના જીવનમાં શિક્ષકનો સિંહફાળો હોય છે તે માટે શાળાની દીકરીઓ કે એમની માતાઓને કોઈ યોજનાકીય, ઘરેલુ હિંસા કે જાતિય સતામણી જેવા પ્રશ્નો ધ્યાને આવે તો સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન,મહિલા અને બાળ વિકાસ વિભાગ મોરબીની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું હતું તથા આ વાત સાંભળી સૌ શાળા પરિવારના શિક્ષકો સહમતી જતાવી હતી. ટંકારાની કુમારશાળા તથા કન્યા શાળાના આચાર્યઓ પણ હાજર રહેલ હતા અને આચાર્ય રસિક ભાગ્યા દ્વારા જેન્ડર સ્પેશિયાલિસ્ટનો આભાર વ્યક્ત કરેલ હતો. 






Latest News