મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વેની જ્ગ્યામાં ખડકાઈ ગયેલા ૪૪ દબાણો ઉપર સરકાર બુલડોઝર ફરી વળ્યું


SHARE







મોરબીમાં રેલ્વેની જ્ગ્યામાં ખડકાઈ ગયેલા ૪૪ દબાણો ઉપર સરકાર બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં લાલબાગની દિવસ પાસે જે ખાણી પીણીની બાજર હતી ત્યાંના વેપારીઓને હટાવવામાં આવ્યા હતા જેથી તે પૈકીનાં કેટલાક મચ્છુ નદીના પટમાં ગયા હતા અને કેટલાક મોરબી કેસબાગની સામેના ભાગમાં એલ.ઇ. કોલેજ તરફ જે રોડ પસાર થાય છે તેની બાજુમાં રેલવેની જ્ગ્યા આવેલ છે ત્યાં કાચા દબાણો અને કેબીનો મૂકીને ગોઠવાઈ ગયા હતા જેથી કરીને રેલ્વે વિભાગ દ્વારા એલ.ઈ. કોલેજ રોડે રેલવેની જમીન ઉપર દબાણ કરનારા ૪૪ જેટલા વેપારીઓ સહિતનાઓને તેના દબાણો જાતે દૂર કરવા માટે ચાર દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી જો કે, દબાણકારોએ દબાણ હટાવ્યા ન હતા જેથી કરીને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરીને રેલવેની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે






Latest News