મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામના સ્નેહમિલનમાં ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરી: શ્રોતાઓ મંત્રમુગ્ધ


SHARE







મોરબીના બગથળા ગામના સ્નેહમિલનમાં ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરી: શ્રોતાઓ મંત્રમુગ્ધ

મોરબી નજીકના બગથળા ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા પરિવારના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થિનીઓએ ગીતાના શ્લોક પર અંતાક્ષરીનો કાર્યક્રમ રજૂ કર્યો હતો જે જોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ કાર્યક્રમમાં બગથળા ગામની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને માતાઓએ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી મહાભારતના ગીત, ગરબા અને સાથે બાળકોએ દેશભક્તિ ગીત, ગુજરાતી બાળગીત, ગીતા સંદેશ પર કૃતિઓ રજૂ કરી હતી. આમ બગથળા ગામના આ સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકોમાં રહેલા ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યોના દર્શન થયા હતા.






Latest News