મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ સંગીતાબેન કગથરા-ઉપપ્રમુખ અલ્કાબા રાણા


SHARE







મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ સંગીતાબેન કગથરા-ઉપપ્રમુખ અલ્કાબા રાણા

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જો કે, આ ચૂંટણી સમરસ થઈ ગઈ હતી ત્યાર બાદ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદે સંગીતાબેન કગથરા અને ઉપપ્રમુખ પદે અલ્કાબા રાણા ચૂંટાયા છે

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના હોદેદારોની મુદત પુરી થઈ હતી જેથી કરીને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જોકે, આ ચૂંટણી સમરસ થઈ ગઈ હતી અને ત્યાર બાદ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદે સંગીતાબેન કગથરા અને ઉપપ્રમુખ પદે અલ્કાબા રાણા બિનહરીફ ચૂંટાયા છે જેથી કરીને તેને તમામ સભ્યો તેમજ સંગઠનના આગેવાનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા અને આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઇ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, કે.એસ. અમૃતિયા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા






Latest News