કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત
મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન
SHARE
મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન
મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમની પવિત્ર સ્મૃતિમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વચ્છ અને સુંદર મોરબીના નિર્માણમાં સહભાગી બની સહુ કોઈ સ્વ. નરભેરામભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ કાર્યક્રમ તા. 09/11/2026 ને સોમવારે સવારે 8:00 વાગ્યે મોરબીની ગોપાલ સોસાયટી ખાતે યોજાશે અને આ કાર્યક્રમનું આયોજન એકોર્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.