મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે આ મહિને નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નહીં યોજાઇ


SHARE







મોરબીના જલારામ મંદિરે આ મહિને નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નહીં યોજાઇ

રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલમાં સાતમ-આઠમના પર્વ નિમિતે પાંચ દીવસની રજા હોય છે જેથી કરીને મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ્રતિ માસ યોજાઈ રહેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ મહિને મોકુફ રહેશે. અને આગામી કેમ્પ તા.૪/૧૦ ના રોજ કેમ્પ યોજાશે નહીં અને જો કે, ત્યાર પછીના માહિનામાં તા ૪/૧૧ ના રોજ કેમ્પ રાબેતા મુજબ યોજાશે તેવું શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી નિર્મિત કક્કડે જણાવ્યુ છે






Latest News