મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આંખોના દર્દીઓ માટે નિદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આંખોના દર્દીઓ માટે નિદાન કેમ્પ યોજાયો

હાલમાં આખો આવવી એટલે કંજક્ટિવાઇટિસના રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આંખે થયા પછી આંખને નુકસાન ન થાય તે માટે તેનું નિદાન અને સારવાર જરૂરી છે. ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને તેની ટીમ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૨૪૮ જેટલા લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં આંખના જાણીતા સર્જન ડો. મેહુલ પનારાએ દર્દીઓનું નિદાન કરી યોગ્ય સારવાર કરી હતી આ કેમ્પને સફળ બનાવવામાં ભાનુબેન નગવાડિયા, દિલીપભાઈ દલસાણીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News