મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બહેનો માટે કરાઓકે  ઓનલાઇન ગીત સ્પર્ધાનું આયોજન


SHARE







સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બહેનો માટે કરાઓકે  ઓનલાઇન ગીત સ્પર્ધાનું આયોજન

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મોરબી જિલ્લાના પ્રમુખ  ભરતભાઈ ઓઝા તેમજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નીરજ ભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં  વસતા સમસ્ત બ્રહ્મસમાજની કોઈ પણ  બહેનો ભાગ લઇ સકશે

આ સ્પર્ધામાં ભાગ લેનારે મહિલાએ પોતાનો વિડીયો  ચેતનાબેન પંડ્યાના મોબાઈલ નંબર ૮૭૩૩૮ ૨૨૨૨૧ ને તા. ૪/૮/૨૩ ને શુક્રવાર સવારે ૮ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધીમાં  મોકલવાનો રહેશે અને આ સ્પર્ધા માટે કોઈ એન્ટ્રી ચાર્જ નથી અને ભાગ લેનારે એક જ હિન્દી ગીતનો વિડ્યો અડો મોબાઈલ રાખીને બેથી ત્રણ મિનિટનો બનાવી મોકલવાનો રહેશે તેમજ સ્પર્ધકે પોતાનું નામ, ગામ, ઉંમર પહેલા બોલવાની પછી ગીત ગાઈને મોકલાવવાનું રહેશે અને આ સ્પર્ધામાં ઉંમર પ્રમાણે ત્રણ ગ્રુપ રાખેલા છે અને નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે આ સ્પર્ધા જુનાગઢ શહેર મહિલા પાંખ અને સહિતા મહિલા મંડળ યોજિત છે અને સંચાલન સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાના ટ્રસ્ટી હસુભાઈ જોશી, જિલ્લા પ્રમુખ કે.ડી. પંડ્યા, શહેર પ્રમુખ પ્રફુલભાઈ જોશી, શહેર  પ્રમુખ આરતીબેન જોશી, પ્રોજેક્ટ ચેરમેન દક્ષાબેન જોશી અને વિધાત્રીબેન ત્રિવેદી છે તેમ પ્રવક્તા શૈલેષ પંડ્યાની યાદી જણાવ્યૂ છે






Latest News