મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

ખાનગી શાળા છોડીને વિદ્યાર્થીઓ ટંકારાના સજનપર ગામે સરકારી શાળામાં આવ્યા


SHARE







ખાનગી શાળા છોડીને વિદ્યાર્થીઓ ટંકારાના સજનપર ગામે સરકારી શાળામાં આવ્યા

ટંકારાના શ્રી સજનપર સરકારી પ્રા.શાળામાં બાલવાટીકા અને ધો.૧ માં પ્રવેશ મેળવેલ ૪૦ જેટલા બાળકોને શાળાના વાલી અને ગામના દાતા બરાસરા પીયૂષભાઈ હસમુખભાઈ દ્વારા સ્કૂલબેગ વિતરણ કરવામાં આવી હતી આ તકે ખાસ ઉલ્લેખનીય છે કે ગામના શ્રીમંત પરિવારના બરાસરા પીયૂષભાઈ પોતાના સંતાનોને મોરબીની ખાનગી શાળામાં ભણાવી શકે તેમ છે છતાં તેમના બાળકોને ગામની જ સરકારી શાળામાં જ અભ્યાસ કરાવે છે. આમ આ શાળા ઉપર વિશ્વાસ મુકવા બદલ તેમજ શાળાના બાળકોને સ્કૂલબેગ આપવા બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તેમનો શાળા વતી આભાર વ્યક્ત કરેલ છે.




Latest News