મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટ યાર્ડમાં માલ ઢાકીને લાવવા ખેડૂતોને તાકીદ


SHARE







મોરબીના માર્કેટ યાર્ડમાં માલ ઢાકીને લાવવા ખેડૂતોને તાકીદ

ગુજરાતમાં સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં જણસી લઈને આવતા ખેડૂતોને તેનો માલ ઢાકીને લઈને આવવા માટે કહેવામા આવ્યું છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં માર્કેટ યાર્ડ ખાતે માલ લઈને આવતા ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા ખાસ ભલામણ કરવામાં આવેલ છે અને જે વેપારીઓએ માલની ખેડૂતો પાસેથી ખરીદી કરી લીધેલ છે તેને પણ પોતાનો માલ રોડ પરથી પોતાના ગોડાઉનમાં અથવા સુરક્ષીત જગ્યાએ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ખેતપેદાશનો બગાડ ન થાય તેની તકેદારી રાખવા ખેડૂતો અને વેપારીઓને કહેવામા આવ્યું છે તેવું ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરીએ જણાવ્યુ છે






Latest News