મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં સ્પર્ધાત્મક પરીક્ષાનું સબ સેન્ટર ચાલુ કરવા માટે તૈયારી


SHARE







ટંકારામાં સ્પર્ધાત્મક પરીક્ષાનું સબ સેન્ટર ચાલુ કરવા માટે તૈયારી

ટંકારા ખાતે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ઉમિયા કરીયર ડેવલપમેન્ટ કાઉન્સિલ સોલા, અમદાવાદનાં નેજા હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાનું સબ સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ તેના અનુસંધાને એક અવરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં UCDC, સોલા - અમદાવાદ ખાતેથી દેવાંગ દવે, ડેનિશ ડેડાણિયા અને ચિન્મય પટેલ હાજર રહ્યા હતા, સાથે સાથે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ પંચાણભાઈ ભૂત, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, મેનેજિંગ ટ્રસ્ટી, ધનજીભાઈ, ટ્રસ્ટી બારૈયા, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, પાટીદારધામ મોરબી પ્રમુખ કિરીટભાઈ, કેશવજીભાઇ, વિનોદભાઈ, સંસ્થાની સ્કૂલના પ્રિન્સિપાલ અસ્મિતાબેન ગામી, કોલેજ પ્રિન્સિપાલ ડો. અતુલભાઈ માકાસણા તેમજ આમંત્રણને માન આપીને આવેલ પોલીસ ઇન્સ્પેકટર કેતનભાઈ માથુંકિયા હાજર રહ્યા હતા. ડેનીશભાઈ દ્વારા સંસ્થાનો પરિચય, સબ સેન્ટરની માહિતી અને પરિણામો વિશે ચર્ચા કરી હતી. ત્યારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપી હતી અને દીકરીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી ઉદાહરણ આપી મોટીવેટ કરી હતી. અને અમદાવાદની નિષ્ણાંત ટીમ દ્વારા માર્ગદર્શન, લેક્ચર, સેમિનાર, કન્યાઓ માટે સૂવર્ણ તક ઉભી થશે હાલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને ગ્રેજ્યુએટ થઇ ગયેલ વિદ્યાર્થીનીઓ જોડાઇ શકશે.






Latest News