મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે CPR પ્રશિક્ષણ કેમ્પ


SHARE







મોરબીમાં રવિવારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે CPR પ્રશિક્ષણ કેમ્પ

મોરબીમાં રવિવારે ૭૫૦ જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ માટે મોરબીની મેડીકલ કોલેજ ખાતે સીરપી પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લામાં આઇજી અશોક કુમારની સૂચનાથી એસપી રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તા.૧૧ ને રવિવારે સવારે ૧૦થી બપોરના ૩ વાગ્યા સુધી કુલ ૫ બેંચમાં ૭૫૦ વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓને મોરબીમાં GMERS મેડીકલ કોલેજ રેલ્વે સ્ટેશન સામે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાતના સંયુકત પ્રયાસે ત્રણેય ધારાસભ્યની હાજરીમાં સીરપી પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમર્જન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે માટેની તાલીમ આપવામાં આવશે






Latest News