મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવાથી જડેશ્વર સુધીનો રોડ બનાવની માંગ


SHARE











વાંકાનેરના તીથવાથી જડેશ્વર સુધીનો રોડ બનાવની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તીથવાથી જડેશ્વર વચ્ચેનો રોડ અત્યંત બિસ્માર છે ત્યારે આ રોડ નવો બનાવવાની વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂખભાઈ કડીવારે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તીથવાથી જડેશ્વરનો રોડ બિસ્માર છે અને ત્યાં દેવસ્થાનો આવેલ છે જેથી ત્યાં યાત્રાળુઓ પણ આવતા હોય ત્યારે આ રોડને ખેડૂતો સહિતનાઓની સુખાકારી માટે બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News