મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જનસંપર્ક ડૉ. દીપિકાબેન સરડવાની હાજરીમાં જનસંપર્ક અભિયાન


SHARE







મોરબી જીલ્લામાં જનસંપર્ક ડૉ. દીપિકાબેન સરડવાની હાજરીમાં જનસંપર્ક અભિયાન

મોરબી જીલ્લામાં જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ. દીપિકાબેન સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષલ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ડૉ. ઉર્વશીબેન પંડ્યાની હાજરીમાં મોરબી જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ સંગીતાબેનની અધ્યક્ષતામાં મોરબી મહિલા મોરચા દ્વારા આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન મોરબીના રવાપર પાસે અને ભગવતીપરાની આંગણવાડીમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડીનાં ભૂલકાઓ તથા તેમના વાલીને મળીને મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પોષણ અભિયાન વિશે ડૉ.દીપિકા સરડવાએ વિગતવાર માહિતિ આપી હતી તથા ગુજરાત સરકારની મુખ્યમંત્રી માતુશક્તિ યોજનાની વાલીઓ સાથે ચર્ચા કરી જે યોજના અંતર્ગત સગર્ભા બહેનોને ૧૦૦૦ દિવસ સુધી એક કિલો તુવેર દાળલ બે કિલો ચણાલ એક કિલો તેલ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એમનાથી માહિતગાર કર્યા અને મોટા અનાજ (મિલેટસ) માંથી બાળકોને મળતા પોષક તત્વો વિશે પણ ચર્ચા કરી તથા બાલ શક્તિલ પૂર્ણ શક્તિ માતૃશક્તિના ફાયદાઓ વિશે ડૉ. દીપિકાબેન સરડવાએ સમજાવ્યું હતું આ તકે મુખ્ય આગેવાનો ઉપરાંત રસીલાબેન ચાપાણી, મંજુલાબેન ચૌહાણ સહિત સ્થાનિક મહિલા અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા






Latest News