મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયામાં ફાયરિંગ કરી હત્યાની કોશિશના ગુનામાં એકના આગોતરા જામીન મોરબી સેશન્સ કોર્ટમાં મંજૂર


SHARE







માળીયામાં ફાયરિંગ કરી હત્યાની કોશિશના ગુનામાં એકના આગોતરા જામીન મોરબી સેશન્સ કોર્ટમાં મંજૂર

માળીયામાં ફરિયાદીની હોટેલએ ગાડી રિપેર કરવા બાબતની સામાન્ય લપમાં ફરિયાદીને મોતનો ભય ઊભો કરવા અને ૩ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગુનામાં માળીયા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૭, ૧૪૩, ૧૪૭,? ૧૪૯ તથા આર્મ્સ એકટની કલમ ૨૫(૧)(બી) તથા ૧૩૫ મુજબનો  ગુનો નોંધાયેલ હતો.

જે સબબના આરોપી ઓસમાણ સુમારભાઈ મોવર દ્રારા મોરબીની પ્રીન્સીપલ સેશન્સ કોર્ટમાં તેમના વકીલ સિરાજ આઇ.અબ્રાણી દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.જેં કામે એડવોકેટ સિરાજ અબ્રાણીએ ધારદાર દલીલ રજૂ કરેલ હતી તેમજ સુપ્રીમ કોર્ટ અને અલગ અલગ હાઈકોર્ટના જજમેન્ટના ઓર્ડર રજૂ રાખેલ હતા.જેને ધ્યાને રાખીને મોરબીની સેશન્સ કોર્ટે આરોપીઓ પૈકીના ઓસમાણ મોવરને રૂા.૧૦,૦૦૦ ના શરતી આગોતરા જામીન પર મુક્ત કરેલ છે.આ કામે અરજદારના વકીલ તરીકે ટંકારાના એડવોકેટ સિરાજ અબ્રાણી રોકાયેલ હતા






Latest News