મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી અને માળિયા તાલુકાના ચાર રોડ માટેનું કામ મંજૂર


SHARE







મોરબી અને માળિયા તાલુકાના ચાર રોડ માટેનું કામ મંજૂર

મોરબી અને માળિયા તાલુકાના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે હાલમાં મોરબી અને માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવે છે ત્યારે આ બંને તાલુકાનાં નવા ચાર રોડ માટેના કામને મંજુરી આપવામાં આવી છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ધરમપુર સાદુળકા વચ્ચેનો ૪ કિલોમીટરનો રોડ ૧.૮૦ કરોડ, એન.એચ. ટૂ અમરનગર એપ્રોચ રોડ ૦.૮૦ કિમી ૯૦ લાખ, એસ.એચથી નાના દહીંસરા અને વીરપરડાનો બે કિલોમીટરનો રોડ ૬૦ લાખ અને એન.એચ. ટૂ રવાપર (નદી) એપ્રોચ રોડ ૫ કિલોમીટરનો રોડ ૧.૭૦ લાખ મંજૂર કરવામાં આવેલ છે આ ચાર રોડના કામ માટે જોબ નંબર ફાળવવામાં આવેલ છે આ ચાર રોડ માટે કુલ મળીને ૫ કરોડ મંજૂર કરવામાં આવેલ છે અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ દ્વારા જોબ નંબર આપવામાં આવ્યા છે ત્યારે જેથી ધારાસભ્ય કાંતિભાઈએ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે






Latest News