મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી નિમિતે ધારાસભ્યની હાજરીમાં મસાલ રેલી યોજાઇ


SHARE







મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી નિમિતે ધારાસભ્યની હાજરીમાં મસાલ રેલી યોજાઇ

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી અને શહેરના જુદાજુદા વિસ્તારમાં શુક્રવારે પગપાળા, કાર અને બાઈક સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો જોડાયા હતા એક રેલી મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસેથી નીકળી હતી જે ત્યની સોસાયટીમાં ફરીને મહારાણા પ્રતાપ સર્કલે પૂરી કરવામાં આવી હતી અને બીજી રેલી એસપી રોડકુળદેવી પાનક્રિષ્ના સ્કૂલબોની પાર્કવર્ધમાન એપાર્ટમેન્ટઆલાપ રોડવજેપર મેઇન રોડશિવાજી મહારાજ સર્કલજેલ રોડ,વાઘપરા મેઇન રોડસ્વામી વિવેકાનંદ રોડરાજકોટ નાગરિક બેંકઘનશ્યામ માર્કેટનીલકંઠ સ્કૂલનરસંગ ટેકરી મંદિર થઈને કેપિટલ માર્કેટ ખાતે પૂરી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજ્યનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેના ભાગ રૂપે મસાલ રેલી યોજાઇ હતી






Latest News