મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં શનિવારે ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે

મોરબીમાં હેલ્થ પ્લસ ફિઝીયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે નગજનોને અપીલ કરવામાં આવી છે

આ કેમ્પમાં ડો. પ્રતિક જે. દેસાઇ (માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી), ડો. મોસમી ભટ્ટાસણા (માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી), ડો. યોગીતા જેતપરીયા, ડો. ટ્વિંકલ દેત્રોજા, ડો. દેવાંશી વસીયાણીડો. બંસી કકાસણીયા, ડો. નિશા પાંચોટીયા સેવા આપવાના છે અને આ કેમ્પ તા ૩/૬/૨૦૨૩ ને  શનીવારના રોજ અવની પાર્ક ચાર રસ્તા પટેલ શોપીંગ સેન્ટર ચોથો માળે મયુર પેલેસ સામેકેનાલ રોડમોરબી ખાતે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪: ૦૦ થી ૭:૦૦ સુધી યોજાશે આ કેમ્પની વધુ માહિતી માટે ડો. પ્રતિક જે. દેસાઇ (૮૨૩૮૨ ૯૩૨૦૬) નો સંપર્ક કરવાનો રહેશે અને કેમ્પમાં દર્દી આવે ત્યારે ફાઇલ તથા જુના રીપોર્ટ સાથે લાવવા જણાવ્યુ છે અને કેમ્પમાં આવનાર દર્દીઓને રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે અને રજીસ્ટ્રેશન ૮૨૩૮૨ ૯૩૨૦૬ અને ૯૭૨૭૭ ૨૦૦૪૦ નંબર ઉપર કરી શકશે






Latest News