મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજવડલા, ઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું


SHARE







વાંકાનેરના રાજવડલાઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના  મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે.જે. દવે અને ટોબેકો નોડલ તેહાનભાઈ શેરસિયાની સૂચના મુજબ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી વાંકાનેરના રાજવડલા કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા, ઘીયાવડ અને સિંધાવદરના લોકોને ડૉ.આરિફ અને તાલુકા સુપરવાઈઝર વી.એચ. માથકિયાભાઈ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અને લોકોને તમાકુથી થતાં નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા ગ્રામજનોને  તમાકુ ન ખાવા માટેની અપીલ કરેલ હતી અને તમાકુ છોડાવાના શપથ  લેવડાવેલ હતા






Latest News