મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજમાં  જેઠ સુદ નોમને મહેશ નવમી  તરીકે આગવું માહત્મય ધરાવે છે અને આ દિવસને સમસ્ત માહેશ્વરી સમાજનાં ઉત્પતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઐતિહાસિક માહત્મય સાથે સદીઓથી માહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની દેશ દેશાવરમાં ઉજવણી કરવામાં આવે છે અને જે તે વિસ્તારમાં રહેતા માહેશ્વરી સમાજમાં લોકો તેમાં જોડાતા હોય છે આવી જ રીતે મોરબીમાં પણ માહેશ્વરી સમાજ દ્વારા મહેશ જયંતિની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી પૂજન, અર્ચન, આરાધના અને આરતી સહિતના કાર્યક્રમ તેમજ સાંજે સ સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિ ભાવ અને આસ્થાભેર માહેશ્વરી સમાજના લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News