મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : ફ્રી  ટિફિન સેવા દ્વારા આજે  પણ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે


SHARE







મોરબી : ફ્રી  ટિફિન સેવા દ્વારા આજે  પણ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે

મોરબીના ફ્રી  ટિફિન સેવા દ્વારા કાલે તા.૩૦ ને મંગળવારે પણ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે.વિતરણ  કેમ્પ  28/05 ના  રાખેલ તેમાં જરૂરિયાતમંદ 1085 પરિવારને લાભ  મળ્યો, અને સ્ટોક  પૂરો થઇ જવા છતાં બીજા 398 પરિવારને નોટબુક ચોપડા  આપવા  માટે  યાદી બનાવવામાં આવેલ.જેમને આજ તા.30-૫ ને મંગળવારના સાંજે  7-30 થી 11-00 સુધીમાં આપવાના  છે. જે પરિવાર આ લાભથી વંચિત રહી ગયેલ હોય તેમને મંગળવાર સાંજે  7-30 થી 11-00 સુધીમાં આવવા ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા વિનંતી કરાયેલ છે.

સ્થળ 

ફ્રી  ટિફિન  સેવા ,ડાયમંડ  બ્યૂટી પાર્લર  પાછળ, કાલિકા પ્લોટ  શેરી નંબર-૩ રવાપર  રોડ મોરબી, સંપર્ક :  94081 01954

મોરબીના સજજનપર ગામ-ગોસ્વામી સમાજનું ગૌરવ

મોરબીના ટંકારા તાલુકાના સજજનપર ગામનાં વતની ગોસ્વામી ભરતવન લાભવન ના પુત્ર ગોસ્વામી યતિદેવન (શિવમ) એ એસએસસી ‌બોર્ડ ૨૦૨૩ માં લેવાયેલ પરિક્ષામાં ૯૪.૧૪ પીઆર સાથે એ૨ ગ્રેડ મેળવીને જ્ઞાનદિપ વિધાલય અને ગોસ્વામી પરિવાર તથા સજજનપર ગામનું નામ રોશન કર્યું છે.શાળાનાં શિક્ષકો, સગાં-સંબંધીઓ તથા મિત્રોએ શિવમ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સિધ્ધિઓ હાંસલ કરતો રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી.

 

 






Latest News