મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ: એકની શોધખોળ


SHARE











વાંકાનેરમાં થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ: એકની શોધખોળ

મોરબી એલસીબીની ટીમે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી કરવામાં આવેલ મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલી નાખેલ છે અને એક આરોપીને પકડીને વાંકાનેર સિટી પોલીસને હવાલે કરેલ છે જેની મળતી માહિતી મુજબ એલસીબીની ટીમે બાતમી આધારે રણજીતભાઇ જેરામભાઇ માલણીયાત રહે. હાલ મોરબી પાડા પુલ નીચે વાળાને વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસેથી કરવામાં આવેલ મોબાઇલ ફોનની ચોરીના ગુનામાં ચોરાઉ મોબાઈલ ફોન સાથે પકડી પડેલ છે અને તેને જ  એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાનુ કબૂલ્યું છે જેથી આરોપીનને ફોન સાથે વાંકાનેર સિટી પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં હજુ રાહુલભાઇ જેરામભાઇ માલણીયાત ફરાર છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલુ છે અને આ આરોપીઓ દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારમાં જઇ રેઢા મકાન, ફળીયામાં પડેલ મોબાઇલ ફોનની ચોરી કરવાની ટેવ ધરાવે છે






Latest News