મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાના આયોજન પૂર્વે બાઇક રેલીનું આયોજન


SHARE







મોરબીમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાના આયોજન પૂર્વે બાઇક રેલીનું આયોજન

મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત, શ્રી સંસ્કારધામ દ્વારા ગુરૂઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧-૬ થી તા.૭-૬ રાત્રે ૯ થી ૧૧:૩૦ સનસીટી ગ્રાઉન્ડ રવાપર ઘુનડા રોડ પર કરવામાં આવ્યું છે.કથાના વક્તા પ.પૂ. શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે.કથામાં મંદિરના મહંત પૂ.પ્રેમપ્રકાશદાસજીના આશીર્વચનથી તા ૧-૬ ને ગુરૂવારે બપોરે ૩ વાગ્યે કથાની ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે આ કથામાં સંતો, મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે.કથા પૂર્વે યુવાનો દ્વારા સંસ્કારધામ મંદીરથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તો અને યુવાનો જોડાયા હતા






Latest News